દેશલપર-નલિયા સુધીનો વર્ષોથી અટવાયેલો બ્રોડગેજ પ્રોજેક્ટ પૂર્ણ કરાશે, ટેન્ડર જારી કરાયાં
ગાંધીધામઃ કચ્છમાં છેલ્લા બે દાયકાથી સારોએવો વિકાસ થયો છે. જિલ્લામાં બે મોટા પોર્ટ આવેલા છે. અને તેના લીધે માલ પરિવહન ક્ષેત્રે પણ જિલ્લો મોખરે રહ્યો છે. રોડ-રસ્તાઓના વિકાસની સાથે રેલવેની સુવિધા પણ વધારવામાં આવી રહી છે. જેમાં ભુજ નલિયા બ્રોડગેજ પ્રોજેકટ પીપીપી મોડેલની આંટીઘૂંટીમાં અટવાયેલો હતો. તાજેતરમાં ભુજ દેશલપર સુધી માલગાડી દોડી હતી, પરંતુ ત્યારથી […]