નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી: PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી, 23 જાન્યુઆરી, 2026: આઝાદ હિંદ ફોજના સ્થાપક અને ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ એટલે કે ‘પરાક્રમ દિવસ’ નિમિત્તે PM મોદીએ તેમને નમન કર્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શ્રેણીબદ્ધ પોસ્ટ દ્વારા નેતાજી સાથે જોડાયેલી યાદો તાજી કરી હતી તેમજ તેમની સરકાર દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયોને યાદ કર્યા […]


