અફધાનિસ્તાનમાં વિધ્વંસકારી ભૂમિકા નિભાવી રહ્યું છે પાકિસ્તાનઃ એક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
દિલ્હીઃ અફઘાનિસ્તાન પરના ‘કોંગ્રેસનલ’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાન સંબંધિત બાબતોમાં પાકિસ્તાન લાંબા સમયથી સક્રિય છે. એટલું જ નહીં ઘણા કિસ્સાઓમાં વિનાશક અને અસ્થિરતા લાવવાની ભૂમિકા નિભાવતું રહ્યું છે. જેમાં તાલિબાનને સમર્થન આપવાની જોગવાઈનો આશરો પણ લીધો છે. દ્વિપક્ષીય કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (CRS)ના એક રિપોર્ટ અનુસાર, જો પાકિસ્તાન, રશિયા અને ચીન અને અમેરિકાના સહયોગી […]


