1. Home
  2. Tag "Detained"

ગાંધીનગરમાં આશા વર્કરોએ વિધાનસભા તરફ કૂચ કરતા પોલીસે 500 વર્કરોની અટકાયત કરી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે ઘણાબધા કર્મચારી સંગઠનોએ પોતાના પડતર પ્રશ્નો માટે લડત શરૂ કરી હતી. જેમાં મોટાભાગના કર્મચારીઓના પ્રશ્નોનું સમાધાન થઈ જતાં લડત પાછી ખંચવામાં આવી હતી. જ્યારે ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા વીઈસી તેમજ આશા વર્કરોના પ્રશ્નોનું હજુ સમાધાન થયુ નથી. તેથી આશા વર્કરોએ પાટનગર ગાંધીનગરમાં રેલી યોજીને વિધાનસભા તરફ કૂચ કરીને […]

નોઈડાઃ ગેરકાયદે વસવાટ કરતા 15 ચાઈનીઝ નાગરિકોની પોલીસે અટકાયત કરી

લખનૌઃ નોઈડા પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા ચીનના 15 નાગરિકોને ઝડપી લીધા હતા અને તેમને દિલ્હીના ડિટેન્શન સેન્ટરમાં મોકલ્યા હતા. કસ્ટડીમાં લેવામાં આવેલા 15 લોકોમાં એક મહિલા છે. ડિટેન્શન સેન્ટરમાંથી તમામને ચીન મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. જિલ્લાના લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ (LIU)ની ટીમને માહિતી મળી હતી કે, ચીનના આવા નાગરિકો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રહે […]

અમદાવાદમાં રોડ પરના ખાડાઓ પુરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ-કાર્યકર્તાઓની અટકાયત

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓની હાલત બિસ્માર બની છે. રોડ પર ડામર ઉખડીને ખાડાઓ પડેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં પણ રોડ પર ખાડાઓ પડતા વાહનચાલકો પરેશાન બની ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ખાડાઓ પુરીને વિરોધ કરવાનો મહાનગરોમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપ સરકારના રાજમાં ખાડા પડ્યા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સુરતમાં પ્રદેશ […]

મહારાષ્ટ્રઃ શિંદે જૂથને રાહત, સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોની ગેરલાયકાતને હાલ પૂરતી અટકાવી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે સુપ્રીમ કોર્ટે શિંદે જૂથને મોટી રાહત આપી છે. ડેપ્યુટી સ્પીકરે ધારાસભ્યોને આજ સુધીનો સમય આપ્યો હતો, જો કે, શિંદે જૂથને મોટી રાહત આપતા, સુપ્રીમ કોર્ટે અયોગ્યતાની નોટિસનો જવાબ આપવા માટે 11 જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. આ રીતે, શિંદે જૂથના ધારાસભ્યોની ગેરલાયકાતને હાલ માટે અટકાવી […]

શાંતિ ભંગ કરવા બદલ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત 11ની ધરપકડ

શાંતિ ભંગ કરવા બદલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત 11ની ધરપકડ સીતાપુર પોલીસ સ્ટેશનમાં બધા સામે એફઆઇઆર દાખલ કરાઇ સીતાપુર ગેસ્ટ હાઉસની બહારથી જ આ લોકોની ધરપકડ કરાઇ નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની મુશ્કેલી વધી છે. શાંતિ ભંગ કરવાના આરોપમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી, રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડા અને યુપી કોંગ્રેસના અધ્યક્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code