આણંદ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસિત કરાશે
અમદાવાદઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે રેલમંત્રી ચરોતરનગરી આણંદની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મધ્ય ગુજરાતના લોકોને મોટી ભેટ આપી છે. આણંદ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસિત કરવા માટેની મંજૂરી આપી છે. દેશમાં 199 રેલવે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે માસ્ટર પ્લાન ચાલી રહ્યો છે. આ અંતર્ગત અમદાવાદ બાદ […]


