વડોદરા એવિએશનનું હબ બની રહ્યું છે, ડિફેન્સ કોરિડોરને મંજુરી મળે તો વિકાસ વધુ વેગ પકડશે
વડોદરાઃ શહેરમાં વીસીસીઆઇ એક્ઝિબિશન અને ગુજરાત રિજનલ કાઉન્સિલ મીટનું આયોજન કરાયું હતું. જેમાં સંરક્ષણ વિભાગના તજજ્ઞોએ જણાવ્યું હતું કે, દેશના સંરક્ષણ ક્ષેત્રે નવી ટેકનોલોજી અને શસ્ત્રોના પાર્ટ બનાવા માટે ગુજરાત સારૂ યોગદાન આપી શકે તેમ છે. આથી ગુજરાતને ડિફેન્સ કોરિડોર આપવામાં આવે તે અંગેની માગણી ઉદ્યોગ જગત દ્વારા સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. ડીઆરડીઓ દ્વારા […]