ગિફ્ટ સીટીમાં મૂડીરોકાણ માટે વિદેશી રિઈન્સ્યોરન્સ કંપનીઓને વધી રહ્યો છે રસ
ગાંધીનગર, 2 ડિસેમ્બર, 2025ઃ GIFT City રાજ્યની રાજધાની ગાંધીનગર પાસે તૈયાર કરવામાં આવેલા Gujarat International Finance Tec-City (ગિફ્ટ સિટી) પાછળનો ઉદ્દેશ સાકાર થઈ રહ્યો હોય તેમ જણાય છે. સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવેલી રહેલું આ શહેર માત્ર ગુજરાતનું જ નહીં ભારતનું સૌથી અગત્યનું બિઝનેસ હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. Foreign companies આ જ […]


