ગાંધીનગર જિલ્લા પંચાયતની કારોબારીમાં 6 કરોડથી વધુના વિકાસ કામોને મંજુરી
ગત કારોબારીની બેઠકમાં સભ્યોએ તલાટીની બદલી માગ સાથે વોકઆઉટ કર્યો હતો, તત્કાલિન સમયે બેઠક મોકુફ રાખવામાં આવી હતી, આ વખતે મોવડી મંડળની સુચનાથી સભ્યો શાંત રહ્યા અમદાવાદઃ ગાંધીનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં 6 કોરડથી વધુ વિકાસના કામોને મંજુરી આપવામાં આવી હતી. અગાઉ તા. 29 મી નવેમ્બરે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં તલાટીની બદલીની માંગણીના મુદ્દે […]