દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કંડલા બંદરના વિકાસ માટે ત્રણ વર્ષમાં 1500 કરોડના વિકાસ કાર્યો હાથ ધરાશે
ભુજઃ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કંડલા બંદરના માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા અને સુધારવા માટે રૂપિયા 1500 કરોડની ત્રણ વર્ષની એક મહત્ત્વાકાંક્ષી યોજના હાથ ધરી છે. આ આયોજનમાં માર્ગોને પહોળા કરવા અને તેને સુધારવા, બંદર પર લાઇટો વધારવા, બેકઅપ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરીને તેનો વપરાશ શરૂ કરાવવા પર ખાસ ધ્યાન અપાઇ રહ્યું છે. તેમજ કંડલા […]


