1. Home
  2. Tag "DGCA"

એપ્રિલમાં 1.08 કરોડ ઘરેલું મુસાફરોએ કરી હવાઈ સફર,માર્ચ કરતાં બે ટકા વધુ: DGCA

એપ્રિલમાં મુસાફરોએ કરી મુસાફરી 1.08 કરોડ મુસાફરોએ કરી હવાઈ સફર માર્ચ કરતાં બે ટકા વધુ: DGCA દિલ્હી:દેશમાં એપ્રિલ, 2022 દરમિયાન લગભગ 1.08 કરોડ મુસાફરોએ સ્થાનિક ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરી હતી.આ આંકડો માર્ચની સરખામણીએ બે ટકા વધુ છે.ત્યારબાદ 1.06 કરોડ સ્થાનિક મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી.ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે તેના માસિક નિવેદનમાં […]

ટ્વિટર પર કરાયેલી વિમાનમાં ગંદકી હોવાની ફરીયાદની DGCA લીઘી નોંધ- સફાઈ કરાવ્યા બાદ ઉડાન ભરી

વિમાનની સીટ ગંદી હોવાની ફરીયાદથી DGCA એ કરી કાર્યવાહી વિમાને બરાબર સફાઈ કર્યા બાદ ઉડાન ભરી સ્પાઈસજેટ વિમાનની ઘટના દિલ્હી- સામાન્ય રીતે વિમાનમાં ગંદકી હોતી નથી પરંતચુ તાજેતરમાં આવી ફરીયાદ કરી હોવાની ઘટના સામે આવી છે, મળતી જાણકારી પ્રમાણે એક પેસેન્જર દ્વારા ગંદી સીટો અને ખરાબ કેબિન પેનલની ફરિયાદ પર DGCA દ્વારા સ્પાઈસ જેટ પ્લેનને […]

2 વર્ષ બાદ ભારત આજથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે, કોરોનાને કારણે હતી પાબંધી   

2 વર્ષ બાદ આજથી શરૂ થઇ નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાન કોરોનાને કારણે હતી પાબંધી 60 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે દિલ્હી:આજથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી છે.આ માટે દેશના એરપોર્ટ અને એરલાઇન કંપનીઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. આંતરરાષ્ટ્રીય એરલાઇન્સની રજૂઆત સાથે આ ક્ષેત્ર વિકાસની ઉડાન ભરવામાં મદદ કરશે.ભારતીય એરલાઇન્સ ઉપરાંત, અમીરાત અને વર્જિન […]

ફ્લાઈટ એન્જિન કવર વિના જ મુંબઈથી ભૂજ પહોંચી, DGCAએ આપ્યા તપાસના આદેશ

ભૂજઃ મુંબઈથી ભૂજ વચ્ચે ચાલતી એલાયન્સ એરલાયન્સની એટીઆર ફ્લાઈટએ આજે એન્જિનના કવર (એન્જિન કાઉલિંગ) વિના જ ઉડાન ભરીને ભૂજ પહોંચી હતી.  સદનસીબે ભૂજમાં ફ્લાઈટનું સલામત લેન્ડિંગ થયું હતું. જો કે, સમગ્ર મામલો અતિ ગંભીર હોય ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આજે એલાયન્સ એરલાઈન્સની ફ્લાઈટ જ્યારે મુંબઈથી ભુજ આવવા […]

હવે ઓર્ડર કરેલા ફૂડ માટે નહીં જોવી પડે વધુ રાહ,ડ્રોન દ્વારા તમારા ઘરે પહોંચાડવામાં આવશે ભોજન

હવે ઓર્ડર કરેલા ફૂડ માટે નહીં જોવી પડે વધુ રાહ ડ્રોન દ્વારા તમારા ઘરે ભોજન પહોંચાડવામાં આવશે 1100 કિમીના વિસ્તારને આવરી લેવાયો ડિલિવરીમાં લાગશે ઓછો સમય   જો તમે કોઈ પ્રોડક્ટ અથવા ફૂડ ઓનલાઈન ઓર્ડર કર્યું છે, તો હવે તમારે તેની ડિલિવરી માટે વધુ રાહ જોવી પડશે નહીં. દેશમાં ડ્રોન ડિલિવરી શરૂ થઈ ગઈ છે. […]

ઓમિક્રોનનો ફફડાટ, હવે 15 ડિસે.થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ નહીં થાય

ઓમિક્રોનનો વધતો ફફડાટ ભારતે 15 ડિસે.થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય પડતો મૂક્યો નવી તારીખ હવે પછીથી જાહેર કરાશે નવી દિલ્હી: ભારતમાં કોવિડનો પ્રકોપ ઘટતા 15 ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને પૂર્વવત કરવાની યોજના હતી પરંતુ દક્ષિણ આફ્રિકામાં કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પ્રસાર બાદ હવે સરકારે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનું માંડી વાળ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ […]

અઢી વર્ષ બાદ આજથી શરૂ થશે બોઈંગ 737 મેક્સની સેવા, દિલ્હીથી ગ્વાલિયર જશે વિમાન

બોઈંગ 737 મેક્સની સેવા આજથી શરૂ અઢી વર્ષ બાદ શરૂ થઇ આ સેવા દિલ્હીથી ગ્વાલિયર જશે વિમાન દિલ્હી :કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બોઇંગ 737 મેક્સને ફરીથી આસમાનમાં ઉડાન ભરવાની પરવાનગી આપી દીધી છે, ત્યારબાદ આ વિમાન અઢી વર્ષ પછી પહેલીવાર મંગળવારે એટલે કે આજે ઉડાન ભરશે.26 ઓગસ્ટ 2021ના રોજ કંપનીના આ વિમાનોને ફરીથી પેસેન્જર ફ્લાઇટ્સ […]

તાલિબાને ભારત પાસે પત્ર લખીને કરી આ માગણી, પાક.ને આપ્યો ઝટકો

તાલિબાને પાકિસ્તાનને આપ્યો ઝટકો ભારત સરકારને લગાવી ગુહાર પત્ર લખીને આ માગણી કરી નવી દિલ્હી: તાલિબાન સરકારે હવે ભારત પાસે માગણી કરી છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ભારતને કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ઇસ્લામિક અમીરાતે DGCAને પત્ર લખીને કાબુલ માટે કોમર્શિયલ ફ્લાઇટ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હાલમાં […]

સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ લંબાવ્યો

કોરોનાના કેટલાક રાજ્યોમાં કેસ વધતા સરકારનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ જારી DGCAએ જાહેર કર્યું સર્કુલર નવી દિલ્હી: કોરોના મહામારી સામેની જંગમાં સમગ્ર દેશમાં ઝડપી ગતિએ રસીકરણ થઇ રહ્યું છે. કેટલાક પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. જો કે કેટલાક દેશ તેમજ ભારતના કેટલાક જીલ્લામાં સંક્રમણના કેસ ફરી વધી રહ્યા છે. સ્થિતની ગંભીરતાને […]

વિદેશ પ્રવાસ કરવા માંગતા લોકોએ હજુ રાહ જોવી પડશે, જાણો DGCA નો નિર્ણય

વિદેશ પ્રવાસ કરવા માંગતા લોકોએ હજુ વધુ રાહ જોવી પડશે DGCAએ ભારતમાં શિડ્યુલ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટ્સનાં આવાગમન પર 31 ઑગસ્ટ, 2021 સુધી પ્રતિબંધ વધાર્યો જો કે દેશો સાથે દ્વિપક્ષીય એર બબલ કરાર હેઠળ સંચાલિત ફ્લાઇટ્સ ચાલુ રહેશે નવી દિલ્હી: કોરોના મહામારીને જોતા વિદેશ મુસાફરી કરવા માંગતા લોકોએ હજુ વધુ સમય સુધી રાહ જોવી પડશે. ડિરેક્ટોરેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code