બાંગ્લાદેશમાં હાદીના મોત બાદ હિંસા: તસલીમા નસરીને બાંગ્લાદેશને ‘જેહાદીસ્તાન’ ગણાવ્યું
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી સંગઠન ‘ઈકબાલ મંચ’ના પ્રવક્તા ઉસ્માન હાદીના મોત બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી છે. આ ગંભીર પરિસ્થિતિ પર જાણીતી લેખિકા તસલીમા નસરીને આકરી પ્રતિક્રિયા આપી છે. નસરીને સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશની સરખામણી ‘જેહાદીસ્તાન’ સાથે કરતા લખ્યું છે કે, દેશમાં જે થઈ રહ્યું છે તે જરાય સામાન્ય નથી, કટ્ટરપંથીઓ આખા દેશને રાખમાં ફેરવી […]


