રાજસ્થાનઃ મંદિર ખાલી કરવા મામલે પુજારીને માથુ વાઢવાની કટ્ટરપંથીઓની ધમકી
જયપુરઃ રાજસ્થાનના ઉદેયપુરમાં નુપુર શર્માનું સમર્થન કરનારા કન્હૈયાલાલ નામના શ્રમજીવીની કટ્ટરપંથીઓએ ઘાતકી હત્યા કરી હતી. એટલું જ નહીં કટ્ટરપંથીઓએ અન્ય નિર્દોશોને ધમકી આપી હતી. પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓએ કટ્ટરપંથીઓ સામે કાર્યવાહી સામે કવાયત તેજ કરી છે. દરમિયાન ભરતપુર જિલ્લામાં આવેલી એક કોલેજ સંકુલમાં આવેલા મંદિરના પુજારીને 10 દિવસમાં ખાલી કરવામાં નહીં આવે તો ગળુ […]