1. Home
  2. Tag "Dharampur"

વલસાડ ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામની મોહન ભાગવતએ લીધી મુલાકાત

અમદાવાદઃ આરએસએસના વડા મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાત લીધી હતી. તેમજ વિવિધ લોકકલ્યાણ કાર્યોનો પ્રારંભ કરાવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતએ 2 જાન્યુઆરીને ગુરુવારના રોજ ધરમપુર ખાતે તે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુર ની મુલાકાત લીધી હતી. જ્યાં  મોહનજી ભાગવતએ […]

પૈસા કમાવવાની સાથે માનસિક શાંતિ, સમતા, સંયમ અને નૈતિકતા પણ ખૂબ જ મહત્વપૂર્ણઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે વલસાડ સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરની મુલાકાત લીધી હતી. અહીં સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે શ્રીમદ રાજચંદ્રજી એક મહાન સંત, કવિ, દાર્શનિક અને સમાજ સુધારક હતા. તેમણે નોંધ્યું કે તેમના પગલે ચાલતા ગુરુદેવ શ્રી રાકેશજીએ આધ્યાત્મિક ક્ષેત્રમાં અપ્રતિમ કાર્ય કર્યું છે. શ્રી રાકેશજીના માર્ગદર્શન હેઠળ, શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર વિશ્વભરમાં 200થી વધુ સ્થળોએ […]

ગુજરાતમાં આવેલું ઘરમપુર એટલે હિલસ્ટેશનની મજા માણવા માટે ઓછા બજેટ નું સુંદર સ્થળ

ઘરમપુર નામ આપણે સૌ કોઈએ સાંભળ્યું હશે, અહીં સુંદર પહાડોની હારમાળા આવેલી છે તો હિલસ્ટેશનની મજા પણ માણી શકાય છે, લસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ સ્થળ ખૂબ જ નયનરમ્ય છેમહત્વની વાત એ છે કે તમારે શિમલા મનાલીનું બજેટ નથી ખર્ચવું તો આ સ્થળ ગુજરાતમાં રહેતા લોકો માટે બેસ્ટ છે.ગિલ્બર્ટ ટ્રેલ, મંકી પૉઈન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code