ગાંધીનગરમાં પ્રા. આરોગ્ય કેન્દ્રોની DHOએ કરી વિઝિટ, મોડા આવેલા 55 કર્મચારીઓને નોટિસ
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કર્મચારીઓ સમયસર ફરજ પર આવતા નહોવાની ફરિયાદો ઉઠતા જિલ્લા આરોગ્ય અધિકારી (DHO)એ 10 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સીએચસી કેન્દ્રોની ઓચિંતી મુલાકાત લઈને કર્મચારીઓની હાજરી ચેક કરતા 55 જેટલા તબીબો સહિત કર્મચારીઓ ફરજ પર સમયસર આવ્યા નહતા. એટલું જ નહીં તપાસ કરતા કાયમ મોડા આવતા હોવાનું જાણવા […]