કિચન ટિપ્સઃ- માત્ર ઠોઠાનું શાક જ નહી પણ આ વાનગી પણ બનશે ટેસ્ટી, દાળઢોકળીને આપશે ટક્કર
સાહીન મુલતાની- સૂકી તુવેર કે જેને અમદાવાદમાં ઠોઠા તરીકે પણ ઓળખવામાં આવે છે, સામાન્ય રીતે તેનું તીખું ચટાકેદાર શાક બને છે, જો કે આજે આપણે સુકી તુવેરની ખાટ્ટી મીઠ્ઠી ટેસ્ટી ઢોકળી કઈ રીતે બને છે તે જોઈશું ,જે બેઝિક યઘરમાં રહેલી સાગ્રીમાંજ બની જાય છે. 1 કપ સુકી તુવેર – બાફી લેવી 2 નાના ટૂકડા […]