ધોળાવીરાની પ્રાચીન હડપ્પીયન સંસ્કૃતિને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે વિકસાવાશે
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં પ્રાચીન હડપ્પીયન સંસ્કૃતિની ધરોહર સમાન ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સીટ તરીકે વિકસાવામાં આવશે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરને નામાંકન માટેનું ડોઝિયર મોકલ્યું છે. જેથી આગામી દિવસોમાં યુનેસ્કોનું ઉચ્ચકક્ષાનું ડેલિગેશન ગુજરાતની મુલાકાતે આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ધોળાવીરા સાઇટના બફર ઝોનમાં ટૂરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઊભું કરવાનો […]


