1. Home
  2. Tag "DHONI"

ક્રિકેટ ઈતિહાસમાં આ ખેલાડીએ ફટકારી છે સૌથી લાંબી સિક્સર, યુવરાજ કે ધોની પણ નથી તોડી શક્યાં રેકોર્ડ

ક્રિકેટની રમતમાં સૌથી લાંબી છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ન તો શાહિદ આફ્રિદીના નામે છે, ન તો મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહના નામે. 100 વર્ષ પહેલાં, ક્રિકેટમાં સૌથી લાંબા છગ્ગાનો વિશ્વ રેકોર્ડ બન્યો હતો, પરંતુ આજ સુધી કોઈ આ રેકોર્ડની નજીક પણ પહોંચી શક્યું નથી. ક્રિકેટના ઇતિહાસમાં સૌથી લાંબો છગ્ગો 19મી સદીમાં આલ્બર્ટ ટ્રોટ દ્વારા ફટકારવામાં […]

આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, ધોની સહિત આ મહાન ખેલાડીઓની પરંપરાનું પાલન કર્યું

ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી છે. 38 વર્ષની ઉંમરે અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની મધ્યમાં નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. અશ્વિનને BGT 2024-25માં એડિલેડ ટેસ્ટ મેચમાં રમવાની તક મળી હતી, જેમાં તેણે સારું પ્રદર્શન કર્યું ન હતું. તેને ભવિષ્યમાં તક મળશે કે નહીં […]

ધોની પછી હવે યુવરાજ સિંહ પર બની રહી છે બાયોપિક, જાણો કયો એક્ટર નિભાવશે ‘સિક્સર કિંગ’નો રોલ?

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહના ફેન્સ માટે સારા સમાચાર છે. હવે યુવરાજ સિંહનું જીવન મોટા પડદા પર જોવા મળશે. સોશિયલ મીડિયા પર યુવરાજ સિંહની બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે. આ બાયોપિક ટી-સીરીઝના બેનર હેઠળ બની રહી છે. ભૂષણ કુમાર અને રવિ ભગચાંદકા આ બાયોપિકને મળીને પ્રોડ્યૂસ કરશે. આ બાયોપિકના એલાન થયા પછી સોશિયલ મીડિયા પર […]

કોહલી અને રોનાલ્ડો જેવી આ પાંચ હેરસ્ટાઇલ તમને નવો લુક આપશે

આજકાલ ટીનેજર્સ સ્ટાઇલિશ દેખાવા માટે અવનવી હેરસ્ટાઇલ ટ્રાય કરે છે. આવામાં , તમે વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની જેવા વાળ કપાવી શકો છો. સ્ટાઇલિશ દેખાવ મેળવવા માટે, તમે મહેન્દ્ર સિંહ ધોની, રોનાલ્ડો જેવા ઘણા ખેલાડીઓની જેમ હેરસ્ટાઇલ ટ્રાય કરી શકો છો. દરેક વ્યક્તિ પોતાના વાળને સુંદર અને સ્ટાઇલિશ લુક આપવા માંગે છે. પોતાને સ્ટાઇલિશ બનાવવા […]

ક્રિકેટ બાદ હવે ધોની ફિલ્મોમાં હાથ અજમાવશે,સાઉથની જાણીતી અભિનેત્રી સાથે હાથ મિલાવશે

ક્રિકેટ બાદ હવે ધોની ફિલ્મોમાં હાથ અજમાવશે સાઉથની જાણીતી અભિનેત્રી સાથે હાથ મિલાવશે ફિલ્મમાં નયનતારા મુખ્ય ભૂમિકા ભજવશે ચેન્નાઈ:ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની માત્ર ઉત્તર જ નહીં પરંતુ દક્ષિણમાં પણ ઘણી સારી ફેન ફોલોઈંગ છે.2008માં ચેન્નાઈ સુપર કિંગ્સની બોલી જીતવાની સાથે તેણે સાઉથના ચાહકોનું દિલ પણ જીતી લીધું હતું. ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ધોનીની […]

ક્રિકેટ જગતની જાણતી હસ્તી મહેન્દ્ર સિંહ ધોનીનો આજે જન્મદિવસઃ પ્રસંશકે એક દિવસ પેહલા જ આપ્યું કઈક ખાસ ગિફ્ટ,વીડિયો થયો વાઈરલ

મહેન્દ્ર સિંહ ઘોનીનો આજે બર્થડે તેના એક ચાહકે આપ્યુ ખાસ ગીફ્ટ માચીસની સળીઓમાંથી ઘોનીનો ફેશ ક્રિએટ કરતો વીડિયો આ વીડિયો થઈ રહ્યો છે વારલ દિલ્હીઃ- ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ‘કેપ્ટન કૂલ’ તરીકે વિશ્વભરમાં જાણીતા મહેન્દ્રસિંહ ધોની આજરોજ એટલે કે 7 જુલાઈએ 40 વર્ષના થવા જઈ રહ્યો છે.મહેન્દ્ર સિંહ ધોનીને લોકો ધોની, માહી અને ‘કેપ્ટન […]

ભારતીય ટીમમાં આક્રમક બેટીંગ કરતા વિકેટકિપરની ખોટ ધોનીએ પુરીઃ કિરણ મોરે

દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકિપર અને બેસ્ટમેન કિરણ મોરેએ એમએસ ધોનીની ભારતીય ટીમમાં એન્ટ્રીને લઈને ખુલાસો કર્યો છે. ઈન્ટરનેશનલ ડેબ્યુ કરતા પહેલા ધોનીએ ઘરેલુ ક્રિકેટમાં ધમાકો મચાવ્યો હતો. તેમ છતા ધોનીને ભારતીય ટીમમાં પ્રવેશ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ ચીફ સિલેક્ટર કિરણ મોરેએ દાવો કર્યો છે કે, તેમણે ધોનીની ખોજ કરી હતી. […]

ઘોની એન્ટરટેઈન્મેન્ટ કંપની એનિમેટેડ જાસૂસ વર્લ્ડ બનાવશે – આ ફિક્શન શો ને ‘કેપ્ટન સેવન’નામ આપવામાં આવ્યું

ઘોનીની કંપની બનાવશે વેબ સિરીઝ એનિમેટેટ ‘કેપ્ટન સેવન; બનાવશે ઘોનીની એન્ટરટેઈન્મેન્ટ કંપની મુંબઈ – ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના જીવન આઘાર પર બનેલી ફિલ્મ, ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’  ખૂબ પ્રિય બની હતી, આ ફિલ્મ બનાવ્યા બાદ ફિલ્મ મેકર્સ એ તેની સિક્વલ બનાવવાની ના કહી હતી, ત્યારે હવે તેમને બદલે કંપની ધોની એન્ટરટેઈનમેન્ટ હવે યશ રાજ […]

મેદાનમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમની નમાજ યોગ્ય, તો પછી ધોનીના ગ્લવ્સ પર પેરામિલિટ્રી ફોર્સના બલિદાન બેઝથી શું મુશ્કેલી છે?

જ્યારે વાત ક્રિકેટ અને દેશભક્તિની કરવામાં આવે છે, તો ભારતીય ફેન્સના જોશનો કોઈ સ્પર્ધક નથી. પછી ચાહે ક્રિકેટરોને ભગવાનની જેમ પૂજવાના હોય અથવા સેનાના સમર્થનમાં આવવાનું હોય. પરંતુ ગુરુવારે એક એવો વિવાદ સામે આવ્યો કે જેનાથી ક્રિકેટ અને સેનાના સમ્માનનો મામલો જોડાયેલો છે. મહેન્દ્રસિંહ ધોનીના ગ્લવ્સ પર પેરામિલિટ્રી ફોર્સના બલિદાન બેઝના નિશાનને આઈસીસીએ હટાવવાનું ફરમાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code