ધ્રાંગધ્રાની પેપેર મિલમાં લાગી ભીષણ આગ, આર્મીની મદદ લેવામાં આવી
પેપર મીલને લાખો રુપિયાનું નુકશાન પહોંચ્યું હોવાનો અંદાજ સુરેન્દ્રનગર મ્યુનિની ફાયર ટીમની મદદ લેવાઈ આગને જોવા લોકોના ટોળાં ઉમટતાં પોલીસની મદદ લેવાઈ સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધાંગધ્રા શહેર નજીક સુરેન્દ્રનગર રોડ ઉપર આવેલી પેપર મિલમાં એકાએક ભીષણ આગ ફાટી નિકળતા અફડાતફડી મચી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડનો કાફલો લાયબંબા સાથે દોડી ગયો હતો. […]