ધ્રોલમાં માતાએ ચાર બાળકો સાથે કુંવામાં ઝંપલાવી સામુહિક આપઘાત કર્યો
રાજકોટઃ જામનગરના ધ્રોલના સુમરા ગામે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી છે. ભરવાડ સમાજની એક માતાએ ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો છે.. જેમાં 32 વર્ષીય માતા ભાનુબેન જીવાભાઈ ટોરિયા તથા તેમના 10, 8, 4 અને 3 વર્ષીય બાળકોનો સમાવેશ થાય છે. આપઘાતની ઘટના બાદ પાંચેય મૃતકોના […]