1. Home
  2. Tag "Diabetes"

હ્રદય રોગ, ડાયાબિટીસ અને કિડની સમસ્યાની બીમારીથી દૂર રહેવુ હોય તો આ ઘઉંનો કરો ઉપયોગ, થશે ફાયદો

કૃષિ વિભાગ સિરમૌરમાં ઘઉંની પેલાની જાતો વિકસાવશે. ખોવાયેલી આ જાતો લોકોના સ્વાસ્થ માટે ફાયદાકારક છે, તેમજ દિવસે ને દિવસે વધતી જતી બીમારીઓ પર નિયંત્રણ રાખવા અસરકારક છે. સોના મોતી, બંસી (કાઠીયા), શસ્ત્રતી અને ખાપલી જેવી ઘઉંની જાતો દશકો જૂની છે, તેના બીજ મળવા દુર્લભ છે. ઘઉંની આ જાતોમાંથી બનેલા લોટ ખાવાથી હૃદયની બીમારીમાં રાહત મળશે. […]

ડાયાબિટીસના આ લક્ષણો કિશોરવયની છોકરીઓમાં જોવા મળે છે,માતાપિતાએ શરૂઆતમાં સાવચેત રહેવું જોઈએ

ખોટી ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે ડાયાબિટીસની સમસ્યા વધી રહી છે.તે કોઈપણ ઉંમરે પણ થઈ શકે છે.આંકડા અનુસાર, દર વર્ષે પ્રકાર 1 ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં 1.8 ટકા અને પ્રકાર 2 ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં 4.8 ટકાનો વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને ટીનેજ છોકરીઓ પણ આ ગંભીર બીમારીનો શિકાર બની રહી છે.જો કે, શરૂઆતમાં, ડાયાબિટીસના આવા કેટલાક […]

ડાયાબિટીસ તમારી આંખોને નબળી બનાવે છે,આ રીતે રાખો ખાસ કાળજી

ડાયાબિટીસના દર્દીઓ માટે સમયાંતરે તેમના બ્લડ શુગર લેવલની તપાસ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે.બ્લડ શુગર લેવલ વધવાને કારણે ડાયાબિટીસના દર્દીઓને ઓછી દ્રષ્ટિ, હૃદય સંબંધિત રોગો અને કિડનીની બીમારી જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.આવી સ્થિતિમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખીને તમે આ બધી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. ડાયાબિટીસની સમસ્યાને કારણે વ્યક્તિની આંખો […]

ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલમાં ફાયદાકારક ખાસ એવોકાડો ચટણી,આ છે બનાવવાની રીત

થાળીનો સ્વાદ વધારવા માટે લોકો સલાડ, અથાણુંથી લઈને ચટણી લેવાનું પસંદ કરે છે.ત્યારે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એવોકાડોની ચટણી..એવોકાડોનું સેવન ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદાકારક છે.આવી સ્થિતિમાં તેની ચટણી બનાવવી એક સારો વિકલ્પ બની શકે છે.જો કે એવોકાડો એક ફળ છે, પરંતુ તમે તેની ચટણી બનાવીને ભોજનનો સ્વાદ વધારી શકો છો […]

ગુજરાતમાં ડાયાબિટિસના દર્દીઓની સંખ્યામાં આટલો વધારો,ધ્યાન રાખવું જરૂરી

ગુજરાતમાં આમ તો લોકો ખાણીપીણીના શોખીન હોય છે પણ જ્યારે પણ વાત આવે પોતાના સ્વાસ્થ્યની તો એમા દરેક લોકો થોડા ઓછા કાળજી સાથે રહેતા હોય છે. આવામાં ખાસ કરીને વાત કરવામાં આવે ડાયાબિટિસના દર્દીઓની તો ગુજરાતમાં તો આ બીમારીથી હેરાન થતા લોકોની સંખ્યા ચાર ગણી વધી ગઈ છે. તાજા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, (એનએફએચએસ)- 5 […]

ટીબી, ડાયાબિટીસ સહીત અન્ય દવાઓ થશે સસ્તી,ગંભીર રોગોથી પીડિત લોકોને મળશે રાહત

દિલ્હી:કેન્દ્ર સરકારે રવિવારે ટીબી, એચઆઈવી, હેપેટાઈટીસ બી, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી પીડિત લોકોને રાહત આપતા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM)નો અમલ કર્યો.તેનાથી અનેક રોગોની દવાઓ સસ્તી થશે.આમાં પેટન્ટ દવાઓનો પણ સમાવેશ થાય છે. લગભગ સાત વર્ષ બાદ અપડેટ કરાયેલી આ યાદી આરોગ્ય મંત્રાલય દ્વારા 13 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવી હતી.તે 350 થી વધુ નિષ્ણાતો […]

શું તમને ખબર છે? હાથ જોઈને ખબર પડી જાય કે વ્યક્તિને ડાયાબિટીસ છે કે નહીં

આજના સમયમાં લોકોને અનેક પ્રકારની બીમારીઓ થવા લાગી છે અને તેના કારણે લોકો મોટી ઉંમરમાં એટલે કે જ્યારે તે 40-50ની ઉંમર થાય ત્યારે તે હેરાન પણ થવા લાગે છે. આપણા દેશમાં લોકોમાં એ પ્રકારનું પણ જ્ઞાન છે કે જે હાથ જોઈને વ્યક્તિના શરીરમાં કઈ બીમારી છે તેના વિશે જાણ લગાવી લે છે. હાથની નસ પકડીને […]

શું તમને ડાયાબિટીસ છે? આ વ્યાયામ તમારે જરૂર કરવા જોઈએ

જે વ્યક્તિને ડાયાબિટીસની સમસ્યા હોય અથવા જો કોઈ ડાયાબિટીસનો દર્દી હોય તો તેણે હંમેશા કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડતું હોય છે, જો કે એમાં જો વ્યાયામને ઉમેરવામાં આવે એટલે કે કાળજીના સંદર્ભથી વ્યાયામ પણ કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓને વધારે રાહત મળી શકે તેમ છે અને સ્વાસ્થ્ય પણ વધારે તંદુરસ્ત થઈ શકે છે. જો સૌથી […]

ડાયાબિટીસ-હ્યદય રોગના દર્દીઓને મળી શકે છે રાહત, કેન્દ્ર સરકાર દવાના ભાવમાં કરી શકે છે ફેરફાર

વિશ્વમાં ભલે દવાઓની કિંમત ભારતમાં સૌથી ઓછી હોય પરંતુ હવે તે કિંમતમાં ફરીવાર વધારે ઘટાડો થઈ શકે તેમ છે. કેન્દ્ર સરકારઆગામી 15 ઓગસ્ટે ગંભીર રોગોની સારવારમાં આપવામાં આવતી દવાઓની કિંમતમાં ઘટાડો કરી શકે છે. આ દવાઓમાં કેન્સર (cancer), ડાયાબિટીસ ( diabetes), હૃદય રોગ અને અન્ય ગંભીર રોગોની દવાઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી સારવાર […]

દેશમાં હવે ડાયાબિટીઝના દર્દીઓની સારવાર થશે સસ્તી, દવાઓના ભાવમાં રાહત આપવાની તૈયારીમાં સરાકર

ડાયાબિટીઝની સારવાર થશે સસ્તી ત્રણ ગણા દવાઓના ભાવ ઘટાડાશે દિલ્હીઃ- ભારત દેશમાં મોટા ભાગના લોકો ડાયાબિટીસ જેવી બીમારીથઈ પીડાઈ રહ્યા છે,આ સાથે જ આ રોગની દવાઓ પણ ઘણી મોંધી આવતી હોવાથી અનેક લોકો માટે તે પોસાઈ તેમ હોતી નથી જો કે હવે ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર છે. આ રોગમાં અસરકારક ગણાતા જાનુવિયાનું સસ્તું સ્વરૂપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code