સુરતમાં ડાયમન્ડ કંપનીમાં તિજોરી કટરથી કાપીને 25 કરોડની કિમતના હીરાની ચોરી
તહેવારોમાં સિક્યોરિટી ગાર્ડ રજા પર હોવાથી તસ્કરોએ બિંદાસ્તથી ચોરી કરી, કરોડો રૂપિયાના હીરા અને રોકડની ચોરીથી હીરા ઉદ્યોગમાં સનસનાટી મચી ગઈ, તસ્કરો CCTV ફૂટેજ અને DVR પણ સાથે લઈ ગયા, સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરોએ તિજોરી કટરથી કાપીને 25 કરોડથી વધુ કિંમતના હીરા અને રોકડની ચોરી કરીને પલાયન થઈ […]