સુરતની ડાયમન્ડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 17 દીકરી 14 દીકરા સહિત કુલ 31 બાળકોનો જન્મ
સુરતઃ શહેરની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 31 ડીલીવરી સાથે રેકોર્ડ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં 17 દીકરી અને 14 દીકરાનો જન્મ થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું હતું. ડાયમન્ડ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ત્યારે હાલ તો 31 બાળકો-બાળકીઓના જન્મ થતાં હોસ્પિટલના સ્ટાફ તેમજ દંપતીઓમાં હર્ષનું મોજું ફરી […]