સુરતમાં દિવાળી બોનસ અપાતા હીરાના કારખાનેદારો અને પેઢીઓને લેબર વિભાગની નોટિસ
સુરતઃ રાજ્યમાં સુરત શહેર હીરા ઉદ્યોગનું હબ ગણાય છે. હીરાના અસંખ્ય કારખાનાં આવેલા છે અને લાખો રત્નકલાકારો રોજગારી મેળવી રહ્યા છે. હાલ હીરા ઉદ્યોગમાં તેજી છે. તેમ છતાં અમુક હીરાના કારખાનેદારો અને પેઢી દ્વારા રત્નકલાકારોને બોનસ એક્ટ હેઠળ બોનસ આપવામાં આવતું નથી.જે અંતર્ગત સુરતમાં રત્ન કલાકારોને દિવાળી બોનસ આપવા ડાયમંડ કંપનીને નોટીસ પાઠવાઈ છે.ડાયમંડ વર્કર […]