1. Home
  2. Tag "diesel"

જનતા ઉપર મોંઘવારીનો વધુ એક માર, શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાના કારણે જનતાના ખીસ્સા ઉપર અસર પડી છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ વધારો થયો છે જેની સીધી અસર જનતા ઉપર પડી રહી છે. હવે શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો થયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સુત્રોના જણાવ્યા […]

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો પર નીતિન ગડકરીએ કહ્યું – હવે બીજો વિકલ્પ વિચારો

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત પર નીતિન ગડકરીનું નિવેદન કહ્યું – હવે વૈકલ્પિક ઇંધણ વિશે વિચારવાનો સમય આવી ગયો છે વિજળીને ઇંધણના રૂપમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ઘણા રાજ્યોમાં તો પેટ્રોલ-ડીઝલની કિંમતો 100 રૂપિયા પ્રતિ લિટરની નજીક પહોંચી ગઇ છે. એવામાં સરકાર […]

પેટ્રોલ-ડિઝલના ભાવ પર પેટ્રોલિયમ પ્રધાને કહ્યું, આ કારણોસર વધ્યા ભાવ

પેટ્રોલ-ડિઝલના સતત વધતા ભાવ પર પેટ્રોલિયમ પ્રધાનનું નિવેદન આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને કારણે આવે થયું છે જનકલ્યાણ તેમજ વિકાસ માટે સંસાધન પણ જોઇએ નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે અને તેનો સીધો માર જનતા સહન કરી રહી છે ત્યારે પેટ્રોલ-ડિઝલની સતત વધતી કિંમત અંગે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નિવેદન આપ્યું છે. […]

પેટ્રોલ-ડીઝલ થઇ શકે મોંઘું, સરકાર હવે પેટ્રોલ-ડીઝલ પર સેસ વસૂલશે

પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજુ વધારો થશે સરકાર પેટ્રોલ-ડીઝલ પર સેસની કરશે વસૂલાત જો કે લોકો પર બોજો નહીં પડે તેવો સરકારનો દાવો નવી દિલ્હી: આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણ યુનિયન બજેટ 2021-22 રજૂ કરી રહ્યા છે ત્યારે નાણા મંત્રીએ બજેટ દરમિયાન પેટ્રોલ પર પ્રતિ લીટરે રૂ.2.5 અને ડીઝલ પર પ્રતિ લીટરે રૂ.4 સેસ વસૂલવાની જાહેરાત કરી […]

દેશમાં અનલોક બાદ પેટ્રોલનો વપરાશ 4.5% વધ્યો અને ડીઝલનો વપરાશ 7.3% ઘટ્યો

સમગ્ર દેશમાં અનલોકની પ્રક્રિય બાદ ઇંધણના વપરાશમાં ધીમી ગતિએ વૃદ્વિ નવેમ્બર મહિનામાં પેટ્રોલના વપરાશમાં 4.5 ટકાનો વધારો થયો જો કે ડીઝલના વપરાશમાં 7.3 ટકાનો ઘટાડો થયો નવી દિલ્હી: સમગ્ર દેશમાં લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયા શરૂ થતા પરિવહન સેવાઓ ફરીથી ધમધમતી થવાને કારણે ઇંધણના વપરાશમાં હવે ધીમી ગતિએ વૃદ્વિ જોવા મળી રહી છે. કોરોના […]

દેશમાં 8 મહિનામાં પ્રથમ વાર ડીઝલના વેચાણમાં વૃદ્વિ નોંધાઇ

તહેવારોની મોસમમાં દેશમાં ડીઝલના વપરાશમાં થયો વધારો અનલોક બાદ પ્રથમવાર ડીઝલના વેચાણમાં યર ઓન યર વૃદ્વિ નોંધાઇ ઑક્ટોબરમાં ઇંધણનું વેચાણ 6.1 ટકા વધીને 5.76 મિલિયન ટન થયું નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ દરમિયાન લાગુ થયેલા લોકડાઉનને કારણે પરિવહન સેવાઓ સ્થગિત થઇ જતા પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડો જોવા મળ્યો હતો જો કે અનલોક બાદ પ્રથમ વાર ડીઝલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code