1. Home
  2. Tag "digital economy"

ડિજિટલ અર્થતંત્રના વિકાસનો વાર્ષિક ધોરણે 32% ઉછાળો

નવી દિલ્હીઃ જાન્યુઆરી 2025માં, આધાર ધારકોએ 284 કરોડથી વધુ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જે ભારતમાં ડિજિટલ અર્થતંત્રના સતત વિસ્તરણને પ્રકાશિત કરે છે. આ નોંધપાત્ર સંખ્યા દેશમાં ડિજિટલ અર્થતંત્રની વૃદ્ધિ દર્શાવે છે. જાન્યુઆરી 2025માં ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શનમાં જાન્યુઆરી 2024 ની તુલનામાં 32 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે આવા 214.8 કરોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આધારનો વધતો […]

ભારત 2028 સુધીમાં એક ટ્રિલિયન ડૉલરનું ડિજિટલ અર્થતંત્ર બનશે

4જી અને 5જી ઈન્ટરનેટનો મળશે લાભ સરકારની પહેલથી મળશે મોટી સફળતા નવી દિલ્હીઃ સરકારની ડિજિટલ પહેલો સાથે, ભારતની નાણાકીય ઇકોસિસ્ટમમાં વર્ષોથી એક મોટું પરિવર્તન આવ્યું છે. આસ્ક કેપિટલના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે, ભારત 2028 સુધીમાં 1 ટ્રિલિયન યુએસ ડોલરની ડિજિટલ અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે, જેમાં છેવાડા સુધી ઈન્ટરનેટ પહોંચવુ, કાર્યક્ષમ અને સસ્તું 4G અને […]

3 વર્ષમાં ડિઝીટલ ઇકોનોમીમાં 10 કરોડ યુવાનોને નોકરી મળવાનું આકલન: રાજીવ ચંદ્રેશખર

અમદાવાદઃ આગામી એક જ વર્ષમાં ભારતની ડિઝીટલ ઇકોનોમી એક ટ્રિલિયન ડોલરને આંબી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ એવા ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિઝીટલ ઇકોનોમીનો હિસ્સો 25 ટકા જેટલો હશે. આગામી ત્રણ વર્ષના સમયમાં આ ડિઝીટલ ઇકોનોમીમાં 10 કરોડ યુવાનોને નોકરી મળશે, તેવું પણ આકલન કરવામાં આવી રહ્યું છે. તેમ કેન્દ્રીય કૌશલ્ય […]

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code