1. Home
  2. Tag "DigitalIndia"

એક જ પરિવારના ગૌરવગાનની પરંપરાનો અંત: PM મોદી

લખનઉ, 25 ડિસેમ્બર 2025: Good Governance Day  નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ ખાતે 230 કરોડના ખર્ચે નિર્મિત ભવ્ય ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતરત્ન અટલ બિહારી વાજપેયીના આદર્શોને સમર્પિત આ સ્થળ દેશની નવી પેઢી માટે દેશભક્તિ અને સુશાસનનું કેન્દ્ર બનશે. 65 એકરમાં ફેલાયેલા આ સંકુલમાં અટલ બિહારી વાજપેયી, શ્યામા પ્રસાદ મુખર્જી અને […]

2026 સુધીમાં GPS આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: GPS-based toll system ભારતમાં હાઇવે પર મુસાફરી કરનારાઓને આગામી વર્ષોમાં ટોલ ટેક્સમાં નોંધપાત્ર રાહત મળવાની તૈયારી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં માહિતી આપી છે કે 2026 ના અંત સુધીમાં સમગ્ર દેશમાં GPS-આધારિત અને સેટેલાઇટ-સહાયિત ટોલ કલેક્શન સિસ્ટમ સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે. આ નવી સિસ્ટમનો ઉદ્દેશ્ય […]

ભારતમાં ડિજિટલ ક્રાંતિ: UPI પેમેન્ટમાં રેકોર્ડબ્રેક તેજી, QR કોડની સંખ્યા વધી

મુંબઈ: ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે એક નવી ક્રાંતિ જોવા મળી રહી છે. લોકો હવે રોકડ રકમને બદલે મોબાઈલ દ્વારા ચૂકવણી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ‘વર્લ્ડલાઈન ઈન્ડિયા’ના તાજેતરના અહેવાલ મુજબ, દેશમાં સક્રિય યુપીઆઈ ક્યુઆર કોડની સંખ્યા વધીને 70.9 કરોડ થઈ ગઈ છે, જે ડિજિટલ ઈન્ડિયાની સફળતાની સાક્ષી પૂરે છે. જુલાઈથી સપ્ટેમ્બર 2024ના ત્રિમાસિક ગાળામાં […]

UMEED પોર્ટલ પર વકફ સંપત્તિ રજીસ્ટ્રેશનની સમયમર્યાદા વધારવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે UMEED (Unified Waqf Management, Empowerment, Efficiency and Development) પોર્ટલ પર વકફ સંપત્તિઓના રજીસ્ટ્રેશન અને ડેટા અપલોડ કરવાની સમયમર્યાદા વધારવાની માંગને નામંજૂર કરી દીધી છે. હાલની સમયમર્યાદા 6 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહી છે. સોમવાર, 1 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, તે આ મામલે કોઈ આદેશ નહીં આપે અને જેમને રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code