રાજકોટ-જેતપુર હાઈવેની બિસ્માર હાલત સામે કોંગ્રેસનો વિરોધ, કલેકટરનો ઘેરાવ કરાયો
ભાજપ સરકાર ચોર છે’, ‘રોડ નહિ તો ટોલ નહિ’ના નારા સાથે કોંગ્રેસની રેલી, હાઈવે પરના ખાડાનુ ઝડપથી રિપેરિંગ, અને ટ્રાફિક જામ સમસ્યા નિવારાશેઃ કલેકટર, હાઈવે ઓથોરિટીના અધિકારીઓને કલેકટરે આપી સુચના રાજકોટઃ ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતો રાજકોટ-જેતપુરનો હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, અને હાઈવે અત્યંત બિસ્માર બની જતાં કોંગ્રેસે પ્રજાનો અવાજ બનીને ઉગ્ર વિરોધ […]