1. Home
  2. Tag "dilip kumar"

પાકિસ્તાનમાં ભારે વરસાદ, દિલીપકુમાર અને રાજકપૂરના પૈતૃક મકાનોને નુક્સાન

પાકિસ્તાનમાં ભારે વરસાદની અસર રાજકપૂર અને દિલીપકુમારના ઘરને નુક્સાન ભારે નુક્સાનથી અન્ય વિસ્તારોને પણ અસર અમૃતસર: પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોને અસર થઈ છે. છેલ્લા કેટલાક દિવસમાં થયેલા પાકિસ્તાનમાં વરસાદના કારણે ભારતના ફિલ્મ સ્ટાર રહી ચૂકેલા રાજકપૂર અને દિલીપકુમારના પૈતૃક ઘરને પણ નુક્સાન થયું છે. પહેલેથી જ જર્જરિત હાલતમાં આવેલા આ મકાનોને તાજેતરમાં પાકિસ્તાન […]

ટ્રેજડી કિંગ દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક, રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઇ

દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક રાજકીય સન્માન સાથે અપાઇ અંતિમ વિદાય બુધવારે સવારે 7.30 કલાકે તેમનું નિધન થયું હતું મુંબઇ: ભારતીય ફિલ્મ જગતના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારએ ફાની દુનિયાને આજે સવારે અલવિદા કીધું છે. 98 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી હિન્દી સિનેમાના એક યુગનો અંત આવ્યો છે. બુધવારે સવારે 7.30 કલાકે તેમનું નિધન […]

‘ટ્રેજેડી કિંગ’થી જાણીતા હતા દિલીપ કુમારઃ  કેન્ટિનમાં પણ કર્યું હતુ કામ,સંઘર્ષ બાદ જાણો કંઈ રીતે થઈ ફિલ્મમાં એન્ટ્રી

98 વર્ષની વયે દિલીપ કુમારનું નિધન 22 વર્ષે કર્યા હતા સાયરા બાનું સાથે લગ્ન કેન્ટિનમાં પણ કામ કર્યું હતું બાળપણ સંઘર્ષથી ભરેલું રહ્યું   મુંબઈઃ- વર્ષ 2020 અને વર્ષ 2021 બોલિવૂડના સિતારાઓ માટે ખૂબ દૂખદ રહ્યું તેમ કહીએ તો નવાી નથી, આ સમયગાળઆ દરમિયાન કેટલાક સિતારાઓએ આ ફાનિ દુનિયાને અલવિદા કહ્યું છે, કેટલાક કલાકારોનો કોરોનાએ […]

લિજેન્ડ અભિનેતા દિલીપ કુમારના નિધન પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુંઃ- કહ્યું, ‘તેમની વિદાય આપણી સાંસ્કૃતિક દુનિયા માટે ખોટ’

દિલીપ કુમારના નિધન પર પીએમ મોદી એ દુઃખ વ્યક્ત કર્યું કહ્યું, ‘તેમની વિદાય આપણી સાંસ્કુતિક દુનિયાની મોટી ખોટ’   દિલ્હીઃ- મશહુર અભિનેતા દિલીપ કુમારના નિધનના સમાચારથી દેશભરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, અનેક લોકો તેમને યાદ કરી રહ્યા છે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધનને લઈને દુખ વ્યક્ત કર્યું છે. Dilip Kumar Ji […]

અભિનેતા દિલીપ કુમારનું નિધન,મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું નિધન 98 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ ટ્રેજેડી કિંગથી જાણીતા હતા દિલીપ કુમાર બોલિવુડ અને દેશમાં શોકનું મોજુ મુંબઈ : હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું નિધન થયું છે. દિલીપ કુમારે 98 વર્ષની વયે બુધવારે અંતિમ શ્વાસ લીધા. દિલીપ કુમાર લાંબા સમયથી બીમાર હતા.મુંબઈની ઘણી વખત તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં […]

દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર મુંબઈની હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની તબિયત લથડી મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં કરાયા દાખલ શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ મુંબઈ : દિગ્ગજ એક્ટર દિલીપ કુમારને મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની પત્ની સાયરા બાનુનું કહેવું છે કે તેમને થોડા દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને તેથી જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં […]

પાકિસ્તાનમાં અભિનેતા રાજ કપૂર અને દિલીપ કુમારના પૂર્વજોનું મકાન સંગ્રહાલયમાં ફેરવાશે

મુંબઈઃ હિન્દી ફિલ્મ જગાતમાં શો મેન તરીકે જાણીતા રાજ કપૂર અને દિલીપ કુમારના પૂર્વજોનું મકાન હજુ પાકિસ્તાનના પેશાવરમાં આવેલું છે. આ બંને મકાનને ખરીદવા માટે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સરકારે મંજૂરી આપી છે, જેને સંગ્રહાલયોમાં પરિવર્તિત કરવામાં આવશે. બંને મકાનોનો પુરાતત્ત્વીય વિભાગને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. બંને મકાનોના હાલના માલિકોએ ઉંચી કિંમતની માંગણી કરી હતી. […]

ફિલ્મ અભિનેતા દિલીપકુમારને જેઆરડી ટાટા પાસેથી મળી હતી જીવનની સૌથી મોટી શીખ

મુંબઈઃ બોલીવુડના એક સમયના સુપરસ્ટાર 98 વર્ષિય દિલીપકુમાર સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહેતા નથી. વધતી ઉંમર સાથે છેલ્લા કેટલાક સમયથી તેમની તબીયત પણ નાદુરસ્ત છે. દરમિયાન ફિલ્મ અભિનેતા દિલીપ કુમાર અને જાણીતા ઉદ્યોગપતિ જેઆરડી ટાટાની ફ્લાઈટમાં થયેલી મુલાકાતનો કિસ્સો તેમણે પોતાની બાયોગ્રાફીમાં ઉલ્લેખ કર્યો હતો. આ મુલાકાતમાં અભિનેતાને જીવનની મોટી શીખ પણ મળી હતી. દિલીપકુમારે […]

બોલિવૂજના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલઃ પત્ની સાયરાબાનો એ સ્વાસ્થ્ય અંગે જાણ કરી

મશહૂર અભિનેતા દિલીપ કુમાર હોસ્પિટલમાં દાખલ પત્ની શાયરા બાનોએ સ્વાસ્થ અંગે જાણકારી આપી મુંબઈઃ- બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને આરોગ્ય સંબંધી બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે, આ સાથે જ તેમની પત્ની શાયરા બાનોએ તેમની તબિયત અંગે જાણકારી આપતા કહ્યું છે કે હાલ તેમની તબિયતમાં […]

મશહુર કલાકાર દિલીપ કુમારનો આજે 98મો જન્મ દિવસ – છેલ્લા ઘણા દિવસોથી તબિયત નાજુક

મશહુર કલાકાર દિલીપ કુમારનો 98મો જન્મ દિવસ  બોલિવૂડના મશહુર એક્ટર તરીકે જાણીતા છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત નાજુક મુબંઈઃ-બોલિવૂડના એક સમયના મશહુર કલાકાર દિલીપ કુમારનો આજે 98 મો બર્થ ડે છે, વર્ષ 192માં ડિસેંબરની 11મી એ પેશાવર જે હમણા પાકિસ્તાનનો ભાગ છે ત્યા જન્મેલા દિલીપ કુમારનું ખરુ નામ યુસુફ સરવર ખાન છે. બોલિવૂડ માં એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code