ધો. 10 બાદ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે 16મીથી 14મી જુન સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે
અમદાવાદ: ધોરણ 10 બાદ ડિપ્લોમાં એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ તા. 16 મે થી તા.14 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે. રાજ્યની 31 સરકારી, 5 ગ્રાન્ટેડ, 107 ખાનગી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજોમાં અંદાજે 68 હજાર જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 10નાપરિણામ પહેલા જ ડિપ્લોમાં ઈજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની કાર્યવાહીનો પ્રારંભ કરી દેવાશે,. […]