ભાજપને અનુકુળ ન હોય, તેમની સામે બનાવટી કેસ કરીને પાડી દેવાની નીતિઃ મોઢવાડીયાનો આક્ષેપ
અમદાવાદઃ ભાજપાની માનસિકતા બહુ સ્પષ્ટ છે, જે તેમને અનુકુળ ન હોય, મદદ કરતા ન હોય, નડતરરૂપ હોય તેમને બનાવટી કેસો ઉભા કરી પાડી દેવાની નીતિના લીધે સહકારી માળખુ અને ખાસ કરીને દુધ સાગર ડેરીને મોટુ નુકસાન કર્યું છે, તેમ ભાજપ સામે આક્ષેંપ કરતા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, […]