બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્ત ખેડુતોને સહાય આપવામાં સરકારે ભેદભાવ કર્યો છેઃ કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું આવ્યું ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓ ખૂબ જ પ્રભાવિત બન્યા હતા. તત્કાલિન સમયે ખેડૂતોને અનેક રીતે નુકશાન વેઠવું પડ્યું હતું જેમાં ખેતીની જમીન અને ખેડૂતોના પાકનું ધોવાણ થયું હતું. સરકાર તરફથી જે પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં માત્ર બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને સહાય આપવામાં આવશે અને તેનાથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને […]