1. Home
  2. Tag "discussion"

ખોડલધામના નરેશ પટેલ સાથે કોંગ્રેસના પાટીદાર આગેવાનોએ વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 50થી વધુ બેઠકો પર પાટીદારોના મતોનું સારૂએવું પ્રભુત્વ છે. ત્યારે પાટીદારોની ધાર્મિક સંખ્યાના અગ્રણીને રાજકીય પક્ષોના પાટીદાર નેતાઓ મળી રહ્યા છે.  રાજકોટમાં કોંગ્રેસના પાટીદાર નેતાઓએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક યોજી હતી. જેમાં સ્થાનિક તેમજ પ્રદેશ કોંગ્રેસના પાટીદાર નેતાઓ હાજર રહ્યા હતા. જે બેઠક બાદ કોંગ્રેસના નેતા મનહર પટેલે જણાવ્યું […]

લોકોના સ્વાસ્થ્ય સંદર્ભેની કામગીરી અંગે USFDA અને FDCA વચ્ચે વિચાર-વિમર્શ કરાયો

ગાંધીનગરઃ યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમ મંગળવારથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે. આ ટીમે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલની ટીમ સાથે લોકોના સ્વાસ્થ્ય સંદર્ભેની કામગીરી, પડકારો અને કાયદામાં આવતા સુધારા-વધારા અંગે વિચાર-વિમર્શ શરૂ કર્યો હતો. જેના થકી બંને સંસ્થાઓના અધિકારીઓના નોલેજમાં વધારો થશે અને લોકોને ઉતમ સ્વાસ્થ્ય પુરૂ પાડવામાં મદદગાર પૂરવાર થશે. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોયકોથોનના સહભાગીઓ સાથે કરશે ચર્ચા

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 24મી જૂને સવારે 11 વાગ્યે ટોયકાથોન-2021ના સહભાગીઓ સાથે ચર્ચા કરશે. ટોયકાથોન-2021નો હેતુ ભારતમાં રમકડાં ઉદ્યોગને વેગ આપવાનો છે જેથી આ ઉદ્યોગ રમકડાં બજારમાં વ્યાપક હિસ્સો પ્રાપ્ત કરી શકે. ભારતના ઘરેલુ બજાર અને વૈશ્વિક રમકડાં બજાર દ્વારા બહોળી તકો આપણા ઉત્પાદન ક્ષેત્રે પૂરી પાડવામાં આવે છે. ટોયકાથોન-2021નો શુભારંભ શિક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code