DGP પ્રશાંત કુમારની મહાકુંભને લઈને અધિકારીઓ સાથેની બેઠક, આ મામલે નારાજગી વ્યક્ત કરી
મહાકુંભ 2025 અંગે ઉત્તર પ્રદેશના ડીજીપી પ્રશાંત કુમારે અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. આ મીટિંગ દરમિયાન ડીજીપી પ્રશાંત કુમારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ યોગ્ય ફરજ પર ન જવા પર નારાજગી વ્યક્ત કરી હતી. DGP પ્રશાંત કુમારે મહાકુંભને લઈને નેપાળ બોર્ડર પર સશાસ્ત્ર સીમા બલ સાથે સંકલન કરીને વ્યાપક ચેકિંગ અભિયાન ચલાવવાનો નિર્દેશ […]