સીબીઆઈ કોર્ટે ESICના તત્કાલીન નિરીક્ષકને અપ્રમાણસર સંપત્તિ કેસમાં 3 વર્ષની સજા ફરમાવી
અમદાવાદઃ સીબીઆઈ કોર્ટે અમદાવાદના કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના તત્કાલીન નિરીક્ષકને અપ્રમાણસર સંપત્તિ કેસમાં 03 વર્ષની સખત કેદ (RI) અને રૂ. 20 લાખના દંડની સજા ફટકારી છે. અમદાવાદના સીબીઆઈ કેસોના વિશેષ ન્યાયાધીશ, કોર્ટ નં. – 01, અમદાવાદે આજે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના તત્કાલીન નિરીક્ષક, અનિલ કુમાર સિંહને અપ્રમાણસર સંપત્તિ કેસમાં 03 વર્ષની સખત કેદ […]