સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ભીમાણી વિવાદોમાં ઘેરાયા બાદ હવે વિદાય નક્કી !
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કૂલપતિ ભીમાણી ઘણા સમયથી વિવાદોમાં ઘેરાતા રહ્યા છે. અને તેમના દ્વારા લેવાયેલા નિર્ણયોએ વિવાદ ઊભો કર્યો છે. યુનિમાં ભાજપના સિન્ડિકેટ મેમ્બરો, કેટલાક પ્રાધ્યાપકો, અને વહિવટકર્તાઓ વચ્ચે જ વૈમનસ્ય ચાલી રહ્યું છે. તેથી એક બાદ એક નવા વિવાદો સામે આવ્યાં જ કરે છે. જેમાં કોલેજમાં ચોરી, ભરતીમાં ભ્રષ્ટાચાર સહિત અનેક વિવાદોના પડઘા […]


