1. Home
  2. Tag "distributed"

પશ્ચિમ બંગાળમાં EDએ જપ્ત કરેલી કરોડની સંપતિ ગરીબોમાં વહેંચાશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળમાં ગરીબો પાસેથી ‘લૂંટાયેલા’ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જપ્ત કરાયેલા નાણાં લોકોને પરત કરવા માટે કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા સામે પક્ષના ઉમેદવાર અને અગાઉના રાજવી પરિવારના સભ્ય અમૃતા રોય સાથે ટેલિફોનિક વાતચીતમાં આ […]

દેશમાં SVMITVA યોજના હેઠળ આશરે 1.25 કરોડ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું

નવી દિલ્હીઃ વર્ષ 2014થી ભારત સરકારે પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)ને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે સાથસહકાર આપવાનાં પોતાનાં પ્રયાસોને વધુ તીવ્ર બનાવ્યાં છે, જેથી પંચાયતી રાજનાં મૂળભૂત ઉદ્દેશો સાચા અક્ષરશઃ અને જુસ્સા સાથે હાંસલ થઈ શકે. દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ માળખાગત જરૂરિયાતો અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે પંચાયતી રાજ સંસ્થાઓને રાજકોષીય સંસાધનોની ફાળવણીમાં મોટો વધારો થયો […]

સૌરાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર બેરોજગાર બનેલા કૂલીઓને રાશનકિટ્સનું વિતરણ કરાયું

રાજકોટઃ રાજ્યમાં કોરોનાને કારણે મીની લોકડાઉન લદાતા રોજનું લાવીને રોજ ખાતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે. પરંતુ આવા શ્રમજીવીઓને મદદ કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. કોરોનાને લીધે પરિવહન ક્ષેત્રને પણ સારીએવી અસર થઈ છે. મસાફરો ન મળતા હોવાને કારણે પશ્વિમ રેલવેએ અનેક ટ્રેનો રદ કરી છે. ત્યારે રેલવે સ્ટેશન પર કાર કરતા […]

SVAMITVA સંપત્તિ અંગેના ઈ-કાર્ડ પંચાયતીરાજ દિવસે વહેંચવામાં આવ્યા

(મિતેષ સોલંકી) 24-એપ્રિલ જે પંચાયતીરાજ દિવસ તરીકે ઉજવાય છે તે જ દિવસે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈ-સંપત્તિ કાર્ડની વહેંચણી કરવામાં આવી. ઉપરોક્ત ઈ-કાર્ડ SVAMITVA (સ્વામિત્વ) યોજના હેઠળ વહેંચવામાં આવ્યા છે જે વર્ષ-2020માં શરૂ કરવામાં આવેલ યોજના છે. SVAMITVA એટલે Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas. લગભગ 4.09 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code