1. Home
  2. Tag "District Panchayat"

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીની બેઠકમાં મતભેદો સર્જાતા ત્રણ દરખાસ્તો પેન્ડિંગ રખાઈ

રાજકોટ  :  જિલ્લા પંચાયતની મળેલી બોર્ડ બેઠકમાં જીઈએમ (જેમ) પોર્ટલ પરથી ખરીદી મામલે વિવાદ સર્જાતા અડધોઅડધ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી. કહેવાય છે કે, શાસકો અને સત્તાધિસો વચ્ચે મતભેદ સર્જાતા દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પંચાયતની કારાબોરી બેઠક મળી હતી. બેઠકના પ્રારંભ પૂર્વે જ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તાક્ષર સાથેનો એક પત્ર કારોબારી ચેરમેન […]

રાજકોટ જિલ્લા પંચાયતની બે અને ઉપલેટા પાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત

રાજકોટઃ  જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું, જેનું આજે મંગળવારે પરિણામ જાહેર કરાતા  ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયાં છે અને કોંગ્રેસનો પંજો ઊંચો રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે, આથી […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પરાજયનું કોંગ્રેસ કરશે મનોમંથન, પ્રભારી રાજીવ સાતવ આવશે ગુજરાત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયું છે. જેથી પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું હતું. દરમિયાન આગામી દિવસોમાં જ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે આવશે. તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય અંગે મનોમંથન કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં […]

ન.પા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગી માટે ભાજપની મળશે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા અમદાવાદ સહિતના મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરી લેવામાં આવી છે. હવે આગામી દિવસોમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી માટે શનિવારથી ફરીથી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં તમામ ઉમેદવારોની પસંદગીને આખરી મંજૂરી આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code