સુપ્રીમ કોર્ટે વિશેષાધિકારનો ઉપયોગ કરીને છૂટાછેડાને મંજૂરી આપી નોંધ્યું કે ‘લગ્ન તોડવાનો અર્થ જીવનનો અંત નથી’
નવી દિલ્હીઃ પતિ-પત્ની વચ્ચેના વિવાદના કેસમાં ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગ્ન તૂટવાનો અર્થ એ નથી કે જીવન સમાપ્ત થઈ ગયું. યુવક અને યુવતીએ શાંતિથી રહીને પોતાના જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. દરમિયાન, સુપ્રીમ કોર્ટે છૂટાછેડા આપવા માટે પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કર્યો અને વિવાદ સંબંધિત 17 કેસોનો નિકાલ કર્યો હતો. જસ્ટિસ અભય ઓકની […]