મોહરા ફિલ્મમાં અભિનેત્રી તરીકે પહેલી પસંદગી રવિના ટંડન નહીં આ અભિનેત્રી હતી
મુંબઈઃ 90ના દાયકાની બ્લોકબસ્ટર ફિલ્મ મોહરાને 27 વર્ષ પૂર્ણ થયાં છે. 1994માં તા. 1 જુલાઈના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, રવિના ટંડન, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, ગુલશન ગ્રોવર, નસીરુદ્દીન અને રજા મુરાદ જેવા કલાકારોએ કામ કર્યું હતું. આ ફિલ્મની વાર્તા અને કલાકારોનો અભિનય લોકોને ખુબ પસંદ આવ્યો હતો. તેમજ ગીતો પણ […]