ગુજરાતમાં સરકારી કર્મચારીઓની દિવાળી સુધરીઃ પહેલા પગારની કરાશે ચુકવણી
ગાંધીનગરઃ રાજ્યના કર્મચારીઓને દિવાળી પહેલા જ પગાર ચુકવી દેવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 4થી નવેમ્બરે દિવાળી છે. દિવાળીના તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ વખતે કોરોનાનાં કેસો પણ ઓછા હોવાને કારણે દિવાળી ઉજવવા માટે લોકો થનગની રહ્યા છે. આ વચ્ચે જ રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે […]