ઉત્તરપ્રદેશનાં આ જિલ્લાના 28 ગામો નથી મનાવતા હોળી
નવી દિલ્હીઃ શુક્રવારે દેશભરમાં હોળી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવશે. પરંતુ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક એવો વિસ્તાર છે જ્યાં લોકો હોળીના દિવસે રંગો અને ગુલાલ નથી ફેંકતા. હોળી પર લોકો રંગોના છાંટાનો આનંદ માણે છે, ત્યારે રાયબરેલીના દાલમૌના 28 ગામોમાં હોળીના દિવસે શોક મનાવવામાં આવે છે. આ ગામોના લોકો હોળીના તહેવારના ત્રણ દિવસ પછી હોળી […]