હવે વિદેશમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર્સ-નર્સની કેન્દ્ર કરશે મદદ – આ માટે ટૂંક સમયમાં લોંચ કરશે પોર્ટલ
હવે વિદેશમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર અને નર્સને મળશે કેન્દ્રની મદદ આ માટે લોંચ કરાશે એક ખાસ પોર્ટલ દિલ્હીઃ- ભારત સહિત વિશ્વભરમાં આરોગ્ય કર્મચારીઓની અછતને પહોંચી વળવા સરકાર ટૂંક સમયમાં હીલ ઇન ઇન્ડિયા અને હીલ બાય ઇન્ડિયા નામની પહેલ શરૂ કરવા જઇ રહી છે. ભારતીકેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણનું કહેવું છે કે સરકારની સ્વાસ્થ્ય યોજનાઓ […]