આ રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોએ ફરજિયાત 10 વર્ષ કરવી પડશે જોબ – નહી તો થશે 1 કોરડનો દંડ
ઉત્તર પ્રદેશ સરકારનું સખ્ત વલણ ડોક્ટરોએ કરવી પડશે 10 વર્ષની નોકરી જો આમ ન કરે તો 1 કરોડનો થશે દંડ ઉત્તર પ્રદેશની સરકાર દિવસને દિવસે કાયદાઓની બાબતમાં સખ્ત વલણ અપનાવી રહી છે, યુપીમાં હવે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોના અભાવને દુર કરવા માટે સખ્ત પગલા ભરવાની કવાયત હાથ ધરી છે. ઉત્તર પ્રદેશની સરકારે લીધેલા નિર્ણય મુજબ પોસ્ટ […]


