પામોલીન તેલ સસ્તું થયુ છતાં પણ ફરસાણના વેપારીઓ ભાવમાં ઘટાડો કરવા રાજી નથી
રાજકોટઃ રાજ્યમાં ખાદ્ય-ચિજવસ્તુઓના ભાવમાં વધારો થયા પછી તેના ભાવમાં ભાગ્યેજ ઘટાડો થતો હોય છે. મોટા ભાગના ફરસાણના વેપારીઓ સસ્તા એવા પામોલિન તેલનો ઉપયોગ કરતા હોય છે. છેલ્લા ચાર મહિનામાં પામોલિન તેલમાં 18 રૂપિયાનો કિલોએ ઘટાડો થયો હવા છતાં ફરસાણના વેપારીઓ ફરસાણના ભાવમાં ઘટાડો કરતા નહીં હોવાની ફરિયાદો ઊઠી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફરસાણના ઉત્પાદનમાં 30 […]


