મધ્યાહન ભોજન યોજનામાં પોષણ ખોરાકના દાવા છતાં બે મહિનાથી બાળકોને કઠોળ અપાતું નથી
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થીઓને પોષણયુકત આહાર મળે તેટલા માટે શાળાઓમાં ભોજન આપવામાં આવે છે. આ ભોજનમાં કઠોળ પણ આપવામાં આવે છે, પણ છેલ્લા બે મહિનાથી વિદ્યાર્થીઓને કઠોળ અપાતું નથી. મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને છેલ્લા બે મહિનાથી તુવેરદાળ કે ચણા પૂરા પાડવામાં આવ્યા ન હોવાથી ખાલી વઘારેલો […]