અમદાવાદમાં હવે જાહેર રસ્તા પર શ્વાનને ખોરાક નાખનાર સામે થશે કાર્યવાહી
અમદાવાદ, 24 જાન્યુઆરી 2026: અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનોનો આતંક અને નિર્દોષ નાગરિકોને શ્વાન કરડવાના વધતા કિસ્સાઓએ તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD) દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી શહેરના જાહેર માર્ગો, સોસાયટીના નાકા […]


