1. Home
  2. Tag "Dogs"

પ્રથમ વખત ભારતમાં રસ્તા પર રખડતા શ્વાન-બિલાડીઓની સંખ્યા સામે આવી

પહેલી વખત ભારતના રસ્તા પર રખડતા કૂતરા-બિલાડીઓની સંખ્યા સામે આવી ભારતના રસ્તાઓ પર 8 કરોડ શ્વાન અને બિલાડીઓ રહે છે કૂતરા તેમજ બિલાડીઓના મામલે ભારતને 10માંથી 2.4 જ સ્કોર પ્રાપ્ત થયો છે નવી દિલ્હી: ભારતના દરેક શહેરો અને ગામમાં રખડતા શ્વાન અને બિલાડીઓ જોવા મળતા હોય છે. જો કે ભારતના અનેક શહેરોમાં કેટલા શ્વાન તેમજ […]

આ તો ગજબ કહેવાય! હવે શ્વાન માટે પણ આવ્યો મોબાઇલ, જાણો કઇ રીતે કરે છે કામ

લો બોલો ટેક્નોલોજી પણ ક્યાં પહોંચી! હવે શ્વાન માટે પણ મોબાઇલ જેવું ઉપકરણ બનાવાયું તેનાથી તે પોતાના માલિકો સાથે કરી શકશે વીડિયો કૉલ નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના દોરમાં સ્માર્ટફોન માનવીના જીવનનું સૌથી અનિવાર્ય અંગ બની ચૂક્યું છે અને આજે ફોન વગર વિશ્વની કલ્પના કરવી એ મુશ્કેલ છે ત્યારે હવે તમને જાણીને નવાઇ લાગશે કે હવે […]

કર્ણાટકઃ પંચાયતના અધિકારીઓએ માનવતા નેવે મુકી 100થી વધારે શ્વાનને ઝેર આપીને મોતને ઘાટ ઉતાર્યાં

બેંગ્લોરઃ કર્ણાટકના શિવમોગામાં ક્રુરતાની તમામ હદ પાર કરીને 100થી વધારે શ્વાનને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હોવાનું ઘટના સામે આવી છે. આ શ્વાસના મૃતદેહોને શિવમોગા જિલ્લાના ભદ્રાવતી તાલુકાના એક ગામમાં દફનાવવામાં આવ્યાં હતા. પોલીસે ગ્રામ પંચાયતના અધિકારીઓ સામે ગુનો નોંધીને તપાસ આરંભી છે. આ ઘટના ભદ્રાવતી તાલુકાના કંબાદાલુ-હોસુર ગ્રામ પંચાયતની છે. ગ્રામીણોની સૂચના બાદ […]

અમેરિકી સૈન્યએ પોતાના સર્વિસ ડોગને કાબૂલ એરપોર્ટ પર ત્યજી દીધા? જાણો પેન્ટાગોને શું ખુલાસો કર્યો?

અમેરિકી સૈન્યને પોતાના સર્વિસ ડોગને કાબૂલ એરપોર્ટ પર રઝળતા મૂક્યા હોવાનો અહેવાલ આ અહેવાલ પર અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને ખુલાસો કર્યો આ શ્વાનો અમેરિકાની એક NGO દ્વારા કાબૂલમાં સ્થપાયેલા NGOના છે નવી દિલ્હી: અફઘાનિસ્તાન છોડતી વખતે અમેરિકી સૈન્ય પોતાના શ્વાનોને ત્યાં ત્યજીને ગઇ હતી એવા રિપોર્ટ થોડાક દિવસ પહેલા વહેતા થયા છે. જો કે હવે […]

અમદાવાદ મ્યુનિ.કોર્પો.એ 10 વર્ષમાં કૂતરાના ખસીકરણ માટે 17 કરોડનો ખર્ચ કર્યો છતાં વસતીમાં વધોરો થયો

અમદાવાદઃ શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધતો જાય છે. ફરિયાદો કરવા છતાં કૂતરાનો ત્રાસ છો થતો નથી. શહેરમાં છેલ્લા 10 વર્ષમાં 2.70 લાખથી વધુ કૂતરાઓના ખસીકરણ પાછળ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને 17 કરોડનો ખર્ચ કર્યો છે.  દર વર્ષે જેટલા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવે છે એની સામે કૂતરાની વસતી વધી જાય છે. હવે શહેરમાં કૂતરા તંત્ર માટે ચિંતાનું કારણ […]

ભારતીય આર્મીના તાલીમબદ્વ શ્વાન કોરોના છે કે નહીં તે ઓળખી બતાવે છે, જુઓ VIDEO

તાલીમબદ્વ શ્વાન હવે કોરોના છે કે નહીં તે ઓળખી બતાવશે ભારતીય સેનાના બે તાલીમબદ્વ શ્વાને યૂરિન-પરસેવાના સેમ્પલથી કોરોના સંક્રમણ ઓળખી બતાવ્યું 279 યૂરિન સેમ્પલ અને 267 પરસેવાના સેમ્પલથી આ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો નવી દિલ્હી: શું તમે સાંભળ્યું છે કે તાલીમબદ્વ શ્વાન પણ કોરોના છે કે નહીં તે ઓળખી શકે છે. ચોંકી ગયા ને?, જી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code