અમદાવાદ-રાજકોટ હાઈવે પર ડોળિયા પાસે નવા બનાવેલા બ્રિજનો સાઈડનો ભાગ બેસી ગયો
                    સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ડોળિયા પાસે નવો બનાવેલો બ્રિજનો એક તરફની સાઈડનો ભાગ બેસી જતાં તાકીદે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. સાયલાના ડોડીયા ચોકડી પાસેના બ્રીજનો સાઈડનો ભાગ બેસી જતા કામની ગુણવતાને લઈ સવાલો પણ ઉઠ્યા છે. હાલ તો તંત્ર દ્વારા તાબડતોડ સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે સિક્સલાઈનનો પહોળો બનાવીને વચ્ચે […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

