1. Home
  2. Tag "domestic airlines"

ડોમેસ્ટિક એરલાઈન્સના ટિકિટ ભાડામાં નોંઘાયો ઘટાડો, આગળ પણ ટિકિટના દરોમાં વધુ રાહતની સંભાવના

ઘેરલુ વિમાન સેવાના યાત્રીઓને રાહતચ ટિકિટના ભાવમાં નોંધાયો ધટાડો દિલ્હીઃ-  તાજેતરમાં ઘરેલુ વિમાન સેવાનો લાભ લઈ રહેલા યાત્રીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.જાણકારી પ્રમાણે ડોમેસ્ટિક એરલાઈન્સના ટિકિટ ભાડામાં ઘટાડો નોંધાતા યાત્રીઓએ રાહતના શ્વાસ લીઘા છે.જ્યાં એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે એરલાઈન્સની ટિકિટના દર ઘટતા અવારનવાર વિમાનની યાત્રા કરતા પેસેન્જરને […]

ડોમેસ્ટિક એરલાઈન્સમાં મુસાફરોની સંખ્યામાં 42.85 ટકાનો નોંધપાત્ર વધારો

નવી દિલ્હીઃ દેશમાં ડોમેસ્ટિક એરલાઈન્સ દ્વારા મુસાફરોને લઈ જવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વિવિધ સ્થાનિક એરલાઇન્સના ટ્રાફિક ડેટા અનુસાર, મુસાફરોની સંખ્યા 503.92 લાખ સુધી પહોંચી છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં 352.75 લાખ મુસાફરોની સરખામણીમાં 42.85% નો નોંધપાત્ર વધારો થયો છે. ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, મુસાફરોની સંખ્યામાં આ નોંધપાત્ર વૃદ્ધિ ભારતના ઉડ્ડયન ઉદ્યોગની શક્તિ અને […]

નાતાલ અને થર્ટીફર્સ્ટની ઊજવણીને લીધે ડોમેસ્ટીક એરલાઈનના ભાડામાં બમણો વધારો

રાજકોટઃ એરલાઈન્સ કંપનીઓ પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને ભાડાંમાં વધઘટ કરતા હોય છે. ત્યારે નાતાલ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ઘણાબધા લોકો બહારગામ ફરવા માટે જતાં હોવાને લીધે ડોમેસ્ટિક એરલાઈન કંપનીઓએ પ્રવાસીઓનો ગરજનો લાભ ઊઠાવવા ભાંડામાં બમણો વધારો કરી દીધો છે. એમાં રાજકોટથી મુંબઇ-દિલ્હીના એરફેરમાં ચાર ગણો વધારો થતા પ્રવાસીઓમાં નારાજગી ઊભી થઈ છે. સૂત્રોના જણાવ્યા […]

ઉડ્ડયન મંત્રાલયનો નવો આદેશ જારી-  ડોમેસ્ટિક ફ્લાઈટમાં યાત્રીઓને મળશે ફરી ભોજનની સુવિધા

  ઉડ્ડયન મંત્રાલયે ડોમેસ્ટિક ફ્લાઈટને લઈને લીધો નિર્ણય ઓછા અંતરની મુસાફરીમાં પણ ભોજનની સુવિધા અપાશે કોરોનાકાળમાં એપ્રિલ મહિનાથી આ સુવિધા બંઘ કરાઈ હતી દિલ્હીઃ- સમગ્ર દેશમાં જ્યારથી કોરોમા મહામારીનો પગપેસારો થયો હતો ત્યારથી અનેક સેવાઓ બંધ કરવામાં આવી હતી,જેમાં વિમાનની યાત્રા કરતા મુસાફરોને ભોજનની સુવિધા પર બંધ કરાી હતી,જોકે હવે આ મામલે નાગરિક ઇડ્ડયન મંત્રાલયે […]

હવે વધુ લોકો કરી શકશે વિમાનની યાત્રાઃ ઘરેલું વિમાનસેવાની ક્ષમતા 50 ટકાથી વધારીને 65 ટકા કરાઈ

ઘરેલું વિમાન સેવાની સંખ્યા વધારાઈ મોટા પ્રમાણમાં લોકો હવે વિમાનની યાત્રા કરી શકશે દિલ્હીઃ-  સમગ્ર દેશભરમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઈને અનેક સેવાઓ ઓછી ક્ષમતા સાથએ અથવા તો બંધ કરવામાં આવી હતી, જેમાં ઘરેલું વિમાન સેવાની સંખ્યા પણ ઓછી કરવામાં આવી હતી ત્યારે હવે કોરોનાની સ્થિતિ જેમ જેમ સામાન્ય થતી જોવા મળે છે તેમ તેમ અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code