તેહરાને ટ્રમ્પ પરના હુમલાની તસવીર શેર કરી, આ વખતે નિશાન ચૂકશે નહીં
તેહરાન, 15 જાન્યુઆરી 2026: મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. અમેરિકા દ્વારા સૈન્ય કાર્યવાહીની આશંકા વચ્ચે ઈરાને આક્રમક વલણ અપનાવીને સીધી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે. ઈરાને એક તસવીર જાહેર કરીને વર્ષ 2024માં પેન્સિલવેનિયામાં ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલાની યાદ અપાવી છે અને મેસેજ લખ્યો છે કે, “આ વખતે નિશાન […]


